-->

Monday, July 3, 2023

Gujarat Tourism Recruitment

 Gujarat Tourism Recruitment

Gujarat Tourism Recruitment: શું તમે પણ નોકરીની શોધમાં છો અથવા તમારા પરિવાર કે મિત્ર સર્કલમાં કોઈને નોકરીની જરૂર છે તો અમે તમારા માટે ખુશખબર લઈને આવ્યા છીએ કારણ કે ગુજરાત પર્યટન વિભાગમાં ભરતી આવી ગઈ છે તો અમારી તમને વિનતી છે કે તમે આ લેખને અંત સુધી વાંચજો અને જેમને નોકરીની ખુબ જરૂર હોય તેમને આ પોસ્ટ શેર કરજો.

પોસ્ટનું નામ

અલગ અલગ

સંસ્થાનું નામ

ગુજરાત પર્યટન વિભાગ (ડી. બી.એન્ટરપ્રાઇઝ)

નોકરી સ્થળ

ગુજરાત તથા ભારત

અરજી માધ્યમ

ઓનલાઈન

નોટીફિકેશન તારીખ

01 જુલાઈ 2023

ફોર્મ ભરવાની શરૂઆતની તારીખ

01 જુલાઈ 2023

ફોર્મ ભરવાની છેલ્લી તારીખ

08 જુલાઈ 2023

વેબસાઇટ લીંક

https://www.gujarattourism.com

 

Name of the post:- નોટિફિકેશનમાં જણાવ્યા મુજબ ગુજરાત પર્યટન વિભાગ માટે સિનિયર એક્ષેકયુટીવ, એક્ષેકયુટીવ, ઓફિસ આસિસ્ટન્ટ, આસિસ્ટન્ટ યુનિટ મેનેજર,સિનિયર એસોસિયેટ એન્જીનીયર, એસોસિયેટ એન્જીનીયર,એસોસિયેટ સુપરવાઈઝર તથા ઇંગલિશ સ્ટેનોગ્રાફર ની પોસ્ટ માટે અરજી મંગાવવામાં આવી છે.

Total vacancy:- ગુજરાત પર્યટન વિભાગ માટેની આ ભરતીમાં સિનિયર એક્ષેકયુટીવની 03, એક્ષેકયુટીવની 11,ઓફિસ આસિસ્ટન્ટની 36, આસિસ્ટન્ટ યુનિટ મેનેજરની 03,સિનિયર એસોસિયેટ એન્જીનીયરની 03, એસોસિયેટ એન્જીનીયરની 04, એસોસિયેટ સુપરવાઈઝરની 05 તથા ઇંગલિશ સ્ટેનોગ્રાફરની 01 જગ્યા છે.
 
Place of employment:- 

1.ગાંધીનગર

9.ગીર સોમનાથ

2.કેવડિયા

10.રાયપુર

3.અયોધ્યા

11.વારાણસી

4.જયપુર

12.અમદાવાદ

5.રાણીપ

13.અમદાવાદ એરપોર્ટ

6.બેંગ્લોર

14.પટના

7.સાપુતારા

15.દ્વારકા

8.નારાયણ સરોવર

16.તથા અન્ય

 

Qualification:- મિત્રો,ગુજરાત ટુરિઝમ માટેની આ ભરતીમાં તમામ પોસ્ટ માટે શેક્ષણિક તથા અન્ય લાયકાત અલગ અલગ છે જે તમે નીચે આપેલ જાહેરાતમાં જોઈ શકો છો. આ ભરતીમાં ઘણી બધી પોસ્ટ ઉપર ફ્રેશર એટલે કે બિનઅનુભવી લોકો પણ અરજી કરી શકે છે
Selection process. ઉમેદવારની પસંદગી ઓનલાઇન અરજી કર્યા બાદ નક્કી કરેલી તારીખે ઇન્ટરવ્યૂ ઘ્વારા કરવામાં આવી શકે છે. સંસ્થા ઈચ્છે તો મેરીટ / સ્કિલ ટેસ્ટ / ડોક્યુમેન્ટ વેરિફિકેશન / લેખિત પરીક્ષા તથા અન્ય કોઈ પ્રક્રિયાના આધારે પણ પસંદગી કરી શકે છે.

How to apply?  

  • સૌપ્રથમ નીચે આપેલી લિન્કની મદદથી જાહેરાત ડાઉનલોડ કરો અને અરજી કરવા માટે તમે યોગ્ય છો કે નહિ તે ચેક કરો.
  • હવે અરજી કરવા માટેની સત્તાવાર વેબસાઈટ https://apply.dbenterprise.co.in/ પર પાર વિજિટ કરો.
  • હવે તમે જે જગ્યા પર અરજી કરવા માંગો છો તે પોસ્ટ સામે આપેલ Apply Now ના બટન પર ક્લિક કરો.
  • હવે ઓનલાઇન ફોર્મ માં તમારી દરેક ડિટેઇલ ભરો તથા જરૂરી ડોક્યુમેન્ટ અપલોડ કરો.
  • હવે ઓનલાઇન ફોર્મની પ્રિન્ટ કાઢી લો.
  • એટલે તમારું ફોર્મ સફળતા પૂર્વક ભરાઈ જશે.
Important date:- 

આ ભરતી ની નોટિફિકેશન ડી.બી.એન્ટરપ્રાઇઝ દ્વારા ઘ્વારા 01 જુલાઈ 2023 ના રોજ બહાર પાડવામાં આવી હતી

  • ફોર્મ ભરવાની શરૂઆતની તારીખ:-01 જુલાઈ 2023
  • ફોર્મ ભરવાની છેલ્લી તારીખ:-08 જુલાઈ 2023
Required link to apply:-
 
નોકરીની જાહેરાત વાંચવા માટે

અહીં ક્લિક કરો

અરજી કરવા માટે
અહીં ક્લિક કરો
સત્તાવાર વેબસાઇટ પર જવા માટે
અહીં ક્લિક કરો

 

NEXT ARTICLE Next Post
PREVIOUS ARTICLE Previous Post
NEXT ARTICLE Next Post
PREVIOUS ARTICLE Previous Post
 

Delivered by FeedBurner